Gujarat Cabinet Expansion : કેટલી સંપતિના માલિક છે રિવાબા જાડેજા?
Gujarat Cabinet Expansion : ગુજરાતમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે, જ્યાં સોળ મંત્રીઓના રાજીનામા બાદ નવા મંત્રીઓએ શપથ લીધા છે.
આ વિસ્તરણમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમની રાજકીય કારકિર્દીની આ એક મોટી સિદ્ધિ છે.

જો કે, મંત્રી પદ મળ્યા બાદ જ લોકોમાં તેમની વ્યક્તિગત અને કૌટુંબિક સંપત્તિઓ વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. રીવાબા જાડેજા માત્ર રાજકારણી જ નહીં, પણ કૌટુંબિક વ્યવસાયમાં પણ સક્રિય છે.
ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, રીવાબા જાડેજા કૌટુંબિક વ્યવસાયમાં સક્રિય છે અને જામનગરના જાણીતા રેસ્ટોરન્ટ જડ્ડુ'સ ફૂડ ફિલ્ડ્સમાં તેઓ 50% હિસ્સો ધરાવે છે.
આ વ્યવસાય ઉપરાંત, તેઓ જંગમ (Movable) અને સ્થાવર (Immovable) બંને પ્રકારની કૌટુંબિક મિલકતોમાંથી નિયમિત આવક મેળવે છે, જે તેમની વ્યક્તિગત આવકમાં વધારો કરે છે.
તેમની જ્વેલરીની વિગતો જોઈએ તો 2022ની ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલી માહિતી મુજબ, તેમની પાસે આશરે 34.80 લાખના સોનાના દાગીના, 14.80 લાખના હીરા અને લગભગ 8 લાખના ચાંદીના દાગીના છે. આમ, તેમની કુલ જ્વેલરીની અંદાજિત કિંમત 57.60 લાખ થાય છે, જે તેમની સંપત્તિનો એક ભાગ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
