Remove Fix Pay In Gujarat: ફિક્સ પે હટાવવા સરકારી કર્મચારીઓનું ટ્વિટર અભિયાન
Remove Fix Pay In Gujarat: ગુજરાતમાં ફિક્સ પેનો મુદ્દો વર્ષોથી સળગી રહ્યો છે. આ માટે સરકારી કર્મચારીઓ સતત વિરોધ કરતા રહે છે. રાજ્ય સરકારે વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓની ભરતી પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કરવામાં આવે છે.
હાલ ટ્વિટર પર #Remove_Fix_Pay_In_Gujarat હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે. સરકારી કર્મચારીઓ આ હેશટેગ સાથે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તો ઘણા લોકો વ્યંગ કરીને સરકાર પર કટાક્ષ પણ કરી રહ્યા છે.
ગુજરાત સરકારી કર્મચારીઓ આ અંગે હાઈકોર્ટમાં પણ ગયા હતા. જ્યાં હાઈકોર્ટે આ નિતિને નાબૂદ કરવાનો ચુકાદો આપ્યો છે. તેની સામે ગુજરાત સરકારે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. વર્ષ 2012થી આ કેસ પેન્ડિંગ છે.

માન્ય ભરતી બોર્ડ દ્વારા વર્ગ 3માં સીધી ભરતીમાં અજમાયશીનો સમયગાળો એક વર્ષનો હોય છે. ફિક્સ પેથી આ સમયગાળો 5 વર્ષનો થઈ જાય છે. આ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. તેથી હાઈકોર્ટે ફિક્સ પે નાબુદ કરવાનો વર્ષ 2012માં આદેશ આપ્યો હતો.
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, #fixkarmchari નો આ ફિક્સ વનવાસ ક્યારે પૂર્ણ થશે 🤔#diwaligift#Remove_Fix_Pay_in_Gujarat @CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel pic.twitter.com/J4dGtwZvfh
— Nikhil Panchal (@NikhilP59013785) October 6, 2024
આ ચુકાદાને ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો, જે બાદ છેલ્લા 10 વર્ષથી આ કેસ પેન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ફિક્સ પગારની નિતિ અન્ય રાજ્યની સરખામણીએ ઘણી કઠોર અને અસ્મિતાને લાંછન લગાડનારી હોવાથી રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
અનારકલી જલ્દી ઉઠી જા આજે આંદોલન માં આપણે પણ જવું પડશે #Remove_Fix_Pay_in_Gujarat pic.twitter.com/vjBwIXgrw2
— Divu Ahir (@Divuahirr) October 6, 2024
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, આસામ અને આધ્ર પ્રદેશમાં બઈઝિક પગાર 4200 છે. જ્યારે પંજાબમાં બેઈઝિક પગાર 4600 છે. તો છત્તિરગઢમાં 4300, જમ્મુ કાશ્મીરમાં 4280 રૂપિયા બેઈઝિક પગાર છે. જે સામે ગુજરાતમાં બેઈઝિક પગાર માત્ર 1800 જ છે.
सपनों के नए आयाम आते तो अच्छा होता
— शब्द साहित्य मंच (@shabdsahity) October 6, 2024
कुछ सही परिणाम आते तो अच्छा होता
सिर्फ़ वोट की राजनीति करने वाले
जनहित में काम आते तो अच्छा होता ।।
©किशोर चौहान
Lines @KISHORC9413
Share ✍️
क्यो हो रहा है शोषण???#ફિક્સ_પગારનું #શોષણ #Remove_Fix_Pay_in_Gujarat#ગુજરાતમાં_ફિક્સ_પગાર pic.twitter.com/jcZM32VkiZ
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
