ગુજ. હાઇકોર્ટે આપી તારીખ, રેપ પીડિતાએ કરી લીધા ઝેરના પારખા

ન્યાયાધિશે બીજી તારીખ આપી હોવાનું સાંભળતા જ હતાશ થઇ ગયેલી યુવતીએ કોર્ટ પરિસરમાં જ ઝેર ઘોળી લીધું. યુવતી પોતાની સાથે પોતાના 3 વર્ષના પુત્રને પણ લઇને આવી હતી. દરમિયાન કોર્ટરૂમમાં હાજર બી.એમ મંગુકિયાએ તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
આ યુવતીએ તેની પર દુષ્કર્મ આચરનાર સંદિપ પંચાલને શહેરની સેશન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ આગોતરા જામિનને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી હતી. જોકે યુવતીનો વકીલ તેની દાદીનું મોત થવાના કારણે કોર્ટમાં હાજર રહી શક્યો ન્હોતો. જેના પગલે ન્યાયાધીશ આશિષ દેસાઇએ કોર્ટ એડજર્ન કરી બીજી તારીખ આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ પ્રકારનો બીજો કિસ્સો સામે આવ્યો છે, જેના દ્વારા ન્યાયપ્રક્રિયાની વાસ્તવિકતા ઉડીને આંખે વળગે છે. આ પહેલા જાન્યુઆરીમાં એક સામુહિક બળાત્કાર પીડિતાએ ન્યાય નહી મળતા અમદાવાદની કોર્ટમાં ઝેર ઘોળી લીધું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
