ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટી20 બીજી મેચ માઉંટ માઉંગાનઇમાં રમાશે

New zealand vs India 2nd T20: ટી20 મેચ વિશ્વપક સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ ન્યુઝિલેન્ડ પ્રવાસ પર પહોચેલી ભારતીય ટીમ માટે અત્યાર સુધી પ્રવાસની શરૂઆત નથી થઇ. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ત્રણ ટી20 મેચની સીરિઝન

New zealand vs India 2nd T20: ટી20 મેચ વિશ્વપક સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ ન્યુઝિલેન્ડ પ્રવાસ પર પહોચેલી ભારતીય ટીમ માટે અત્યાર સુધી પ્રવાસની શરૂઆત નથી થઇ. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ત્રણ ટી20 મેચની સીરિઝની શરૂઆત 18 નવેમ્બર થવાની હતી. પહેલો મેચ વરસાદના લીધે મેચ રદ્દ થઇ હતી. હવે સીરિઝનો બીજી મેચ 20 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યાથી ભારતીય સમય અનુાસરા શરૂ થશે. ભારત અને ન્યૂઝિલન્ડ વચ્ચે માઉંટ માઉંગાનુઇ ઓવલ ગ્રાઉંડ પર મેચ થશે.

ELECTION

વેલિંગ્ટનમાં પહેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. હવે સીરિઝમાં બે જ મુકાબલા બાકી રહ્યા છે. એવામાં બંને ટીમો માટે એ જ પ્રયત્ન રહેશે કે, જીત મેળવીને સીરીઝમાં કબજો કરી શકાય. પરંતુ તે એટલુ પણ સરલ નથી રહેવાનું. કેમ કે, માઉન્ટ માઉંગાનુઇમાં વરસાદની પણ સંભાવના છે.

વેધર ફોરકાસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે, માઉંટ માઉંગાનુઇઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વરસાદના લીધે મેચ રુકાવટ આવી શકે છે. મેચ રદ્દ પણ થઇ શકે છે. તમને જણાવી દઇ કે, મેદના પર પહેલી બેટિંગ કરનાર મેચ જીતે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X