Gujarat Election Result: ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હારનો સ્વીકાર કરી આપ્યુ રાજીનામુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમં કોગ્રેસની નાલેશીભરી હાર થતા રાજીનામાનો દોર શરુ થયો છે. ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પરાજયનો સ્વીકાર કરતા ગુજરાત પ્રદેશ પ્રભારી પદેથી રાજી નામું આપી દીધુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમં કોગ્રેસની નાલેશીભરી હાર થતા રાજીનામાનો દોર શરુ થયો છે. ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પરાજયનો સ્વીકાર કરતા ગુજરાત પ્રદેશ પ્રભારી પદેથી રાજી નામું આપી દીધુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસે 16 બેઠકો જ મળતી દેખાય છે. એટલે તે હવે વિરોધ પક્ષમાં પણ બેસવા પુરતી સીટો પણ નથી જીતી શકી. આ હારનો સ્વીકાર કરીને રઘુ શર્માએ રાજી નામું આપી દિધુ છે. રઘુ શર્માએ એવું જણાવ્યું કે ગુજરાતમાં અમારી અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ આવ્યું નથી. હું પરાજયની જવાબદારી સ્વીકારતા મારા હોદ્દા પરથી રાજીનામું આપું છું.

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ ચૂંટણ યોજાઇ હતી જેના પરીણામો આજે જાહેર થયા હતા. જેમા ભારતીય જનતા પાર્ટીને 151 પ્લસ સીટ મળતી જોવા મળે છે જ્યારે કોગ્રેસ 16 આમ આદમી પાર્ટી 5 અને અન્ય3 બેઠકો પર જીત મેળવી શકી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
