OBC નેતા અલ્પેશ ઠાકોર સહીત આંગણવાડી બહેનોની અટકાયત
અલ્પેશ ઠાકોર અને આંગવાડી બહેનોની અટક પર એકતા મંચના કાર્યકર્તાઓએ બાળ્યા ટાયર અને રોક્યા રસ્તાઓ. વધુ જાણો અહીં
અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આંગણવાડી અને આશા વર્કરો તેમના પડતર પ્રશ્નોને લઇ પ્રદર્શન કરવાના હતા. પણ પોલીસે પ્રદર્શન કરે પહેલા અટકાયત કરી હતી, પોલીસે અટકાયત કરતા શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. જે બાદ મોટી સંખ્યા મહિલા પોલીસ કર્મીઓ આંગણવાડી મહિલાઓની અટક કરી લીધી હતી. સાથે જ અલ્પેશ ઠાકોરની પણ અટક કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા હોવાથી આજે કલેકટર કચેરી ખાતે અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મોટી સંખ્યામાં આંગણવાડી અને આશા વર્કર બહેનો વિરોધ કરવાના હતા. જોકે વિરોધ કરે પહેલા પોલીસે તમામની અટક કરી લીધી હતી. ત્યારે અપ્લેશ ઠાકોરની અટક બાદ ઓબીસી કાર્યકર્તાઓ દ્વારા સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને રાજકોટમાં ચક્કાજામ કરીને ટાયરો બાળીને આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા છેલ્લા એક મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બહેનો હાલ હડતાળ પર ઉતરી છે. પણ સરકાર આ બધું અદેખું કરતી હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ સરકાર દ્વારા બજેટ આંગણવાડી બહેનોને ૧૫ % ટકા વધારો આપી લોલીપોપ આપી હોય તેવું આંગણવાડી બહેનો જણાવી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
