MP Bahadur Rayamajhi ને મોટી રાહત, નેપાલની સંસદે સસ્પેન્શન રદ્દ કર્યો
MP Bahadur Rayamajhiની સસ્પેન્શન પર રોક લગાવી દિધી છે. સમાચાર એજેન્સી ANI ની રિપોર્ટ અનુસાર નેપાલના સંઘીય સંસદ સચિવાલયે નેપાલના સાંસદ શીર્ષ બહાદુર રાયમાઝીના સસ્પેન્શન પરત લઇ લીધુ છે.

આ પહેલા સંઘીય સંસદ સચિવાલયે નેપાલના સાસંદ શીર્ષ બહાદુર રાયમાઝઈને સસ્પેન્ડ કર્યા હતા. જણાવી દિઇએ કે, શરણાર્થી ગોટાળા મામલે કાઠમાંડુ જિલ્લા અધાલતે સાસંદને 3 દિવસની જ્યુડીશિયલ ક્ટડીમાં મોકલી દિધા છે. કાઠમાંડુ જિલ્લા અદાલતના પ્રવક્તાએ સાસંદ બહાદુર રાયમાઝી પર કાર્યવહીની માગ કરી હતી.












Click it and Unblock the Notifications
