pic: માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
ગાંધીનગર, 16 મેઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બન્ને બેઠક પરથી જીતી ગયા છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીની સુનામી જોવા મળી રહી છે, જેના કારણે એનડીએ 300 કરતા વધુ અને ભાજપે સંપૂર્ણ બહુમતિ મેળવી છે. વિજય મળતાની સાથે જ નરેન્દ્ર મોદી પોતાના માતાને મળવા ગયા હતા.
નરેન્દ્ર મોદી વિજય મળ્યા બાદ આજે માતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે માતા સાથે એકાદ કલાક જેવો સમય વિતાવ્યો હતો અને અન્ય પરિવારજનોને મળ્યા હતા. આ તકે માતા હીરાબાએ મોદીને તિલક કરી આશિર્વાદ આપ્યા હતા અને વડાપ્રધાન તરીકે સારુ કામ કરવા જણાવ્યું હતું. બીજી તરફ જીત મળ્યા બાદ મોદીએ પહેલી પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું છેકે આ વિજય ભારતનો વિજય છે. હવે દેશમાં અચ્છે દિન આને વાલે હૈ.

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા બન્ને બેઠક પરથી જીતી ગયા છે

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
ગુજરાત સહિત દેશભરમાં મોદીની સુનામી જોવા મળી રહી છે, જેના કારણે એનડીએ 300 કરતા વધુ અને ભાજપે સંપૂર્ણ બહુમતિ મેળવી છે.

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
વિજય મળતાની સાથે જ નરેન્દ્ર મોદી પોતાના માતાને મળવા ગયા હતા.

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
નરેન્દ્ર મોદી વિજય મળ્યા બાદ આજે માતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે માતા સાથે એકાદ કલાક જેવો સમય વિતાવ્યો હતો અને અન્ય પરિવારજનોને મળ્યા હતા.

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
આ તકે માતા હીરાબાએ મોદીને તિલક કરી આશિર્વાદ આપ્યા હતા અને વડાપ્રધાન તરીકે સારુ કામ કરવા જણાવ્યું હતું.

માતાને મળી નરેન્દ્ર મોદીએ લીધા આશિર્વાદ
બીજી તરફ જીત મળ્યા બાદ મોદીએ પહેલી પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું. ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ કહ્યું છેકે આ વિજય ભારતનો વિજય છે. હવે દેશમાં અચ્છે દિન આને વાલે હૈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
