માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં: મોદી
ગાંધીનગર, 17 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ક્યાંક યજ્ઞ કરવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક મોદીની તસવીરવાળા પેડાં બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક મોદીને સેન્ડ આર્ટમાં ઉતારવામાં આવ્યા છે. આ શુભ અવસરે નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાને મળવા માટે માતાના નિવાસ્થાને ગયા હતા.

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં મોદીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
પક્ષના કાર્યકર્તાઓ દ્વારા મોદીના જન્મદિવસને ખાસ બનાવવા માટે ક્યાંક યજ્ઞ કરવામાં આવી રહ્યાં છે, તો ક્યાંક મોદીની તસવીરવાળા પેડાં બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક મોદીને સેન્ડ આર્ટમાં ઉતારવામાં આવ્યા છે.

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
જન્મ દિવસના શુભ અવસરે મોદીએ માતાના આશિર્વાદ લીધાં હતાં, આ તકે માતાએ પુત્રને ભેટ સ્વરૂપે ધાર્મિક ગ્રંથ ગીતા આપી હતી. માતાના આશિર્વાદ લીધા બાદ મોદી પરિવારજનોને મળ્યા હતા. આ પળે ઘરની બહાર મોટી સંખ્યામાં જનસમૂહ ઉમટી પડ્યું હતું.

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
માતાના આશિર્વાદ લીધા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, 17મી સપ્ટેમ્બર સામાન્યતઃ મહત્વની છે, આજના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સરદાર પટેલે હૈદરાબાદને નિજામ પાસેથી મુક્ત કરાવ્યું હતું.

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશ અને દુનિયામાંથી મને ઘણો પ્રેમ મળ્યો છે, મને શુભકામનાઓ પાઠવનારાઓને હું નમન કરું છું. જનતા ઇશ્વરનું રૂપ હોય છે, અને જનતાએ મારા પર જે વિશ્વાસ રાખ્યો છે, તેને તેઓ જાળવી રાખે

માતાના આશિર્વાદથી વિશેષ કંઇ નહીં
આ તકે તેમણે શ્રમ એ જયતેનું નવું સૂત્ર આપ્યું હતું. માતા હીરા બાએ પાઠવેલા આશિર્વાદ અંગે મોદીએ કહ્યું કે, માતાના આશિર્વાદથી વિશેષ કઇ હોતું નથી.
જન્મ દિવસના શુભ અવસરે મોદીએ માતાના આશિર્વાદ લીધાં હતાં, આ તકે માતાએ પુત્રને ભેટ સ્વરૂપે ધાર્મિક ગ્રંથ ગીતા આપી હતી. માતાના આશિર્વાદ લીધા બાદ મોદી પરિવારજનોને મળ્યા હતા. આ પળે ઘરની બહાર મોટી સંખ્યામાં જનસમૂહ ઉમટી પડ્યું હતું.
માતાના આશિર્વાદ લીધા બાદ મોદીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, 17મી સપ્ટેમ્બર સામાન્યતઃ મહત્વની છે, આજના દિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ સરદાર પટેલે હૈદરાબાદને નિજામ પાસેથી મુક્ત કરાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશ અને દુનિયામાંથી મને ઘણો પ્રેમ મળ્યો છે, મને શુભકામનાઓ પાઠવનારાઓને હું નમન કરું છું. જનતા ઇશ્વરનું રૂપ હોય છે, અને જનતાએ મારા પર જે વિશ્વાસ રાખ્યો છે, તેને તેઓ જાળવી રાખે. આ તકે તેમણે શ્રમ એ જયતેનું નવું સૂત્ર આપ્યું હતું. માતા હીરા બાએ પાઠવેલા આશિર્વાદ અંગે મોદીએ કહ્યું કે, માતાના આશિર્વાદથી વિશેષ કઇ હોતું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
