નગર પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખોની વરણી
નગર પાલિકાની ચૂંટણી બાદ આજે વિવિધ જગ્યાએ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ભાજપનું પલડું ભારે રહ્યું હતું.
નગર પાલિકાની ચૂંટણી બાદ આજે વિવિધ જગ્યાએ પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમાં ભાજપનું પલડું ભારે રહ્યું હતું. હળવદ પાલિકાના પ્રમુખ તરીકે હિનાબેન અજયભાઇ રાવલ ઉપપ્રમુખ તરીકે જયેશ વાસુદેવભાઇ પટેલવિકાસ કાર્યોને વેગ આપી લોકોની સુવિધા વધારવાનો પદાધિકારીઓએ વચન આપ્યું હતું.
ડોદરા ની કરજણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાજપના મનુભાઈ વસાવા અને ઉપ પ્રમુખ તરીકે ભાજપ ના જયેશ ભાઈ પટેલની વરણી કરાઈ.

ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ તરીકે બળવંતભાઈ બારોટ ની નિમણૂક ઉપ પ્રમુખ તરીકે વશાંતિબેન વશરામ ભાઈ ગલચરની નિમણૂક. દ્વારકા નગર પાલિકા ના પ્રમુખ તરીકે જીતુભા મેપાભા માણેક ની જ્યારે ઉપપ્રમુખ તરીકે પરેશ શામજીભાઈ જાખરીયાની વરણી. દ્વારકા નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી માં કુલ 7 વોર્ડ ની 28 બેઠકો પૈકી ભાજપ પાસે 25 જ્યારે અન્ય ને 3 બેઠકો મળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગર પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
ભાણવડ નગર પાલિકા 7ની સામાન્ય ચૂંટણીમાં કુલ 6 વોર્ડ ની 24 બેઠકો પૈકી ભાજપ પાસે 16 અને કોંગ્રેસ ને ફાળે 8 બેઠકો મળી.તો ભાજપે બહુમતી સાથે ફરી એક વખત સત્તા સંભાળી છે. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન હિતેશભાઈ સાગઠિયા જ્યારે ઉપપ્રમુખ તરીકે કિશોર નરશી ખાણધરની વરણી કરવામાં આવી છે. તો સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા કોગ્રેસમા ધબડકો વળ્કોયો છે અને કોંગ્રેસના 5 સભ્યો ગેરહાજર રહેતા નગર પાલિકામાં ભાજપે પ્રમુખ- જીનલ પટેલ. ઉપપ્રમુખ- અરવિંદ ઠક્કર
તલોદ નગરપાલિકા કોગ્રેસ
- પ્રમુખ- નરેન્દ્રસિહ સોલંકી
- ઉપપ્રમુખ- તેજુસિહ ઝાલા
પ્રાંતિજ નગરપાલિકા ભાજપ
- પ્રમુખ- ગીતાબેન પટેલ
- ઉપપ્રમુખ- નયનભાઇ દેસાઇ
ઇડર નગરપાલિકા ભાજપ
- પ્રમુખ- જશવંતકુમારી વાઘેલા કુંપાવત
- ઉપપ્રમુખ- પ્રિતેશભાઇ શાહ.
તો બનાસકાંઠામાં અપક્સોએ ભાજપને સાથ આપીને સત્તા બનાવી ઇતિહાસ રચ્યો છે. થરાદ પાલિકા પ્રમુખ તરીકે ભાજપના લવજીભાઈ દલિતની વરણી, થરાદ નગરપાલિકા ઉપપ્રમુખ ચોથાભાઈ રબારીની વરણી ભાજપના 12 સભ્યો ને 5 અપક્ષોનુ મળ્યુ સમર્થન. ભાજપ 17 સભ્યો સાથે બહુમતી સાબિત કરવામાં સફળ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
