વરસાદ બાદ ઘણા ડેમ ઓવરફ્લો, જાણો ગુજરાતમાં મોટા ડેમોની સ્થિતિ
dams in Gujarat: સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. જે કારણે રાજ્યના ઘણા ડેમ છલકાય છે. ગુજરાતનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર સરોવર ડેમ અને બીજા ક્રમનો સૌથી મોટો ડેમ ઉકાઈ ડેમ તેની પૂર્ણ જળસપાટી આંબવાને આરે છે.
સરદાર સરોવર ડેમ અને ઉકાઈ બંને ડેમના કિસ્સામાં છેલ્લા ઘણા દિવસોથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવામાં સરકાર પૂર્ણ સ્તરે વિલંબ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જો વધુ ભારે વરસાદની કોઈ આગાહી ન હોય તો નવરાત્રી પહેલાં અથવા દરમિયાન પૂર્ણ સ્તરને મંજૂરી આપવામાં આવશે.

મહી નદી પર કડાણાએ દિવસો પહેલા જ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી લીધી છે. ભાવનગર શહેરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં આખરે સારો એવો પ્રવાહ આવી રહ્યો છે.
રાજ્યમાં ચોમાસાની સિઝન તેના વિદાયના આરે છે. રાજ્યમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આ સાથે પડોશી રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થયો છે. જે કારણે ઉપરવાસના પાણીની આવક થઈ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, દાંતીવાડા અને ધરોઈ ડેમમાં પાણીની સારી આવક થવાની સાથે ડેમના જળ સ્તરમાં વધારો થયો છે.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી જે ડેમમાં પાણીનો પ્રવાહ આવે છે, તે તમામ ડેમનું જળ સ્તર વધારે છે, પરંતુ જે ડેમ રાજસ્થાનના પ્રવાહ પર આધાર રાખે છે, તે ડેમ 100 ટકા લેવલ હાંસલ કરવામાં અસફળ રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
