ભુજ: મહિલા પર બળાત્કાર અને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ એકની ધરપકડ
Love Jihad in Gujarat: ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. આવામાં ભુજમાં એક અલગ ધર્મની મહિલા પર બળાત્કાર અને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવાના પ્રયાસના આરોપમાં 40 વર્ષીય રિક્ષા ડ્રાઈવર યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 31 વર્ષીય મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે આરોપી સુલતાન સિદ્ધિ નામના રિક્ષાચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, સુલતાન છેલ્લા ચાર વર્ષથી તેના ઘરે તેનું શારીરિક શોષણ કરી રહ્યો હતો. આ સાથે તેના પર ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી રહ્યો હતો.
ફરિયાદી મહિલાએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણી અગાઉ પરિણીત હતી, પરંતુ ત્યારબાદ તેણીએ તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા.
સુલતાન સિદ્ધિ પર ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ બળાત્કાર, ઇજા પહોંચાડવા, અપમાન કરવા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
