Lok Sabha Election Result 2024 : ક્ષત્રિય આંદોલનનું સૂરસૂરિયું? રૂપાલા-પૂનમ માડમને મોટી લીડ
લોકસભા ચૂંટણીના પરિણામોએ તમામ લોકોને ચોકાવ્યા છે. એક તરફ દેશમાં બીજેપીને મોટો ઝટકો લાગી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની વધુ અસર જોવા મળી નથી.
બીજેપી નેતા અને કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિશેના નિવેદન બાદ ગુજરાતમાં મોટુ આંદોલન જોવા મળ્યુ હતુંં અને કહેવાયુ હતું કે આનું નુકસાન બીજેપીને થઈ શકે છે.

જો કે પરિણામોમાં આ અસર જોવા મળી નથી. સૌરાષ્ટ્રની બે બેઠકો પર આ આંદોલનની સૌથી વધુ અસર થવાની સંભાવના હતી કે રાજકોટ અને જામનગર બેઠક પર આ આંદોલનની કોઈ અસર જોવા મળી નથી.
અત્યાર સુધીના આંકડા અનુસાર, રાજકોટથી બીજેપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને જામનગરથી બીજેપી ઉમેદવાર પૂનમ માડમ મોટી લીડ સાથે આગળ છે.
આંકડા અનુસાર, હાલ સુધીની મત ગણતરી અનુસાર, પુરૂષોત્તમ રૂપાલા 2 લાખ અને પૂનમ માડમને 93 હજારની લીડ સાથે આગળ છે. અને આ બન્નેની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
