Lok Sabha election 2024: લોકસભાની ચૂંટણી માટે બાકીના છ ઉમેદવારો જાહેર કર્યા, કોને મળી ટીકિટ?
Lok Sabha election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાતમાં 26 સીટોની લોકસભા ચૂંટણી માટે તેના બાકીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, મહેસાણા જિલ્લા પંચાયતની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ અધ્યક્ષ, ઊંઝા તાલુકાના સુનકમાંથી મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છે.
ભારતીય જનતા પાર્ટીએ વડોદરા બેઠક પર ડૉ. હેમાંગભાઈ જોષીને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડોદરામાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન છે. ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા બેઠક (બાલીસણા સ્થિત શાળામાં શિક્ષિકા) પર શોભનાબેન બરૈયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપ પક્ષે અમરેલી બેઠક પરથી ભરત સુતરીયાને મેદાનમાં ઉતાર્યા છે, તેઓ અમરેલીના જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ લાઠી નજીકના મતિરાલાના છે.
ચંદુભાઈ શિહોરા સુરેન્દ્રનગર બેઠક માટે પક્ષના ઉમેદવાર છે, તેઓ મોરબીના ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, હાલમાં મોરબી જિલ્લા પંચાયતના સભ્ય છે. જૂનાગઢ બેઠક માટે ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. જૂનાગઢને બાદ કરતા અન્ય પાંચ ઉમેદવારો નવા ચહેરા છે, અને એકેયનું પુનરાવર્તન કરવામાં આવ્યું નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
