Lok sabha Election 2024: ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો, 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા
Lok sabha Election 2024: બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના 500 થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુવા પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કોંગ્રેસના 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
જેમાં કોંગ્રેસના ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુવા પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા બાદ બનાસકાંઠાના દાંતા તાલુકામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ સુરેન્દ્રનગરથી લોકસભાની ચૂંટણી લડવા માટે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.
તેમજ જૂનાગઢ બેઠક પરથી હીરા જોટવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે જશપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
