લોકસભા ચૂંટણી 2009માં ગુજરાતના ચૂંટાયેલા સાંસદોને ચૂંટણી ખર્ચ
લોકસભા ચૂંટણી 2009માં લોકસભાની 543 બેઠકો માટે 7785 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ ચૂંટણીઓમાં વિજયી બનેલા 537 ઉમેદવારોનું એક ખાનગી સંસ્થા દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણના તારણોમાં કેટલાક ચોંકાવનારા પરિણામો મળ્યા હતા.
આ પરિણામો અનુસાર 537 વિજેતા સાંસદોમાંથી 30 ટકા એટલે કે 159 સાંસદો સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. આ સાંસદોમાંથી 14 ટકા એટલે કે 75 સાંસદો સામે ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. 537 વિજેતા સાંસદોમાંથી 58 ટકા એટલે કે 309 સાંસદો કરોડપતિ છે.
હવે સાંસદોના શિક્ષણની વાત કરીએ તો તેમાંથી 76 ટકા એટલે કે 407 સાંસદોનું લઘુત્તમ શિક્ષણ સ્નાતક અથવા તેનાથી વધારે છે. જ્યારે 15 ટકા એટલે કે 82 સાંસદોએ તેમના પાનકાર્ડની વિગતો જાહેર કરી નથી. આ સાંસદોમાં 11 ટકા એટલે કે 59 વિજેતા મહિલાઓ છે.
હવે લોકસભા ચૂંટણી 2014માં રસાકસી જામવાની છે ત્યારે આપણે ગુજરાતને કેન્દ્રમાં રાખીને વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી ચૂંટાઇને લોકસભામાં ગયેલા સાંસદોએ પોતાના ચૂંટણી પ્રચારમાં કેટલો ખર્ચ કર્યો હતો તેની વિગતો જોઇએ...

1 પૂનમબેન વેલજીભાઇ જાટ
કચ્છ
ભાજપ
રૂપિયા 13,48,747

2 હરિભાઇ ચોધરી
બનાસકાંઠા
કોંગ્રેસ
રૂપિયા 9,17,508

3 જગદીશભાઇ મોતીજી ઠાકોર
પાટણ
કોંગ્રેસ
રૂપિયા 18,25,191

4 પટેલ જયશ્રીબેન કનુભાઇ
મહેસાણા
ભાજપ
રૂપિયા - વિગત નથી

5 મહેન્દ્ર પૃથ્વીસિંહ ચૌહાણ
સાબરકાંઠા
ભાજપ
રૂપિયા 14,34,547

6 લાલકૃષ્ણ કિશનચંદ અડવાણી
ગાંધીનગર
ભાજપ
રૂપિયા 14,65,906

7 હરિન પાઠક
અમદાવાદ પૂર્વ
ભાજપ
રૂપિયા 13,42,744

8 કિરીટભાઇ પ્રેમજીભાઇ સોલંકી
અમદાવાદ પશ્ચિમ
ભાજપ
રૂપિયા 14,53,464

9 સોમાભાઇ ગાંડાભાઇ કોળીપટેલ
સુરેન્દ્રનગર
કોંગ્રેસ
રૂપિયા - વિગત પ્રાપ્ત નથી

10 કુંવરજી મોહનજી બાવળિયા
રાજકોટ
કોંગ્રેસ
રૂપિયા 13,83,907

11 વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડિયા
પોરબંદર
કોંગ્રેસ
રૂપિયા 20,10,851

12 વિક્રમ અરજણભાઇ માડમ
જામનગર
કોંગ્રેસ
રૂપિયા 10,93,075

13 દિનુભાઇ બોઘાભાઇ સોલંકી
જૂનાગઢ
ભાજપ
રૂપિયા 19,81,234

14 કાઠડિયા નારણભાઇ
અમરેલી
ભાજપ
રૂપિયા - વિગત પ્રાપ્ત નથી

15 રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા
ભાવનગર
ભાજપ
રૂપિયા 14,43,130

16 ભારતસિંહ સોલંકી
આણંદ
કોંગ્રેસ
રૂપિયા 14,99,541

17 દિનશા પટેલ
ખેડા
કોંગ્રેસ
રૂપિયા - વિગત પ્રાપ્ત નથી

18 પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ
પંચમહાલ
ભાજપ
રૂપિયા 14,30,397

19 ડૉ પ્રભાબેન કિશોરસિંહ તાવિયાડ
દાહોદ
કોંગ્રેસ
રૂપિયા 14,94,431

20 બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ
વડોદરા
ભાજપ
રૂપિયા 17,76,632

21 રામસિંહભાઇ પાતાલભાઇ રાઠવા
છોટા ઉદેપુર (એસટી)
ભાજપ
રૂપિયા 18,02,274

22 મનસુખભાઇ ધનજીભાઇ વસાવા
ભરૂચ
ભાજપ
રૂપિયા 15,35,399

23 તુષાર અમરસિંહભાઇ ચૌધરી
બારડોલી
કોંગ્રેસ
રૂપિયા 17,77,600

24 દર્શનાબેન વિક્રમભાઇ જરદોશ
સુરત
ભાજપ
રૂપિયા 12,87,682

25 સી આર પાટિલ
નવસારી
ભાજપ
રૂપિયા - વિગત પ્રાપ્ત નથી

26 કિશનભાઇ વેસ્તાભાઇ પટેલ
વલસાડ
કોંગ્રેસ
રૂપિયા 12,99,760
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
