અમદાવાદ કાકરિયા કાર્નિવલનું 2 વર્ષ બાદ કરવામાં આવશે આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે કાંકરીયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. કોરોના કાળમાં 2 વર્ષ સુધી તેનું આયોજન કરવામાં આવ્યુ નહોતુ. શહેરીજનો માટે આ કાર્નિવલમાં પ્રવેશ એકદમ ફ્રી રાખવામાં આવશે.
અમદાવાદ કાકરિયા કાર્નિવલને લઇને નગરીકો માટે સારા સમચારા આવ્યા છે. અમદાવાદ કાકરિયા કાર્નિવલને 2 વર્ષ બાદ ફરી યોજવામા આવશે. કોરોના કાળને લીધે કાકરીયા કાર્નિવલ પર ગ્રહણ લાગ્યુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી કાર્નિવલ બંધ હતો. આ વર્ષે ફરી કાર્નિવલને શરૂ કરવામાં આવશે જેમા વિવિધ પ્રકારના સાસ્કૃતિક કાર્યક્રમો તેમજ લેસર શો જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 ડિસેમ્બરના રોજ કાંકરીયા કાર્નિવાલનું ઉદ્દઘાટન કરશે. કોરોના કારળમાં છેલ્લા બે વર્ષથી કાર્નિવલ યોજી શક્યા નથી. હવે બે વર્ષના 'બ્રેક' ફરી કાંકરીયા કાર્નિવલ માટે મ્યનિ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છએ. શહેરજનો કાંકરીયા કાર્નિવલ માણી શકશે નાના બાળકો રમતગમતની મજા માણી શકશે. તેમના માટે બાળ નગરી પણ બનાવામાં આવશે.
ચાલુ વર્ષે આતશબાજી યોજવામાં આવશે નહી. લેસર શો, મલ્ટીમીડિયા શો વિવિધ સાસંકૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે ્ને નામાંકિત કલાકારો ડાયરાની મોજ કરાવશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન મુલાકાતિઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલમાં લગભગ 20 લાખથી વધારે લોકો આવતા હોય છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવશે એટલે માટે દરરોજ 2.50 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યાતાને પગલે યોગ્ય વ્યવસ્થા કરાઇ છે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા વ્યાયામ વિદ્યાલય ગેટ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવામાં આવશે. મ્યુનિ અને ખાનગી સ્કુલના બાળકો અને કલાકારો વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
