ભાવનગરના જીતુભાઈ વાઘાણી ,પરસોત્તમભાઈ સોલંકી ને રિપિટ ,જ્યારે મંત્રી આર.સી .મકવાણા કપાયા
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક પર પુનઃ ટીકીટ આપવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકો પૈકી છ બેઠકોના ઉમેદવારોની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને ભાવનગર પશ્ચિમ ની બેઠક પર પુનઃ ટીકીટ આપવામાં આવી છે.

જ્યારે ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આર.સી. મકવાણા નું પત્તું કાપવામાં આવ્યું છે અને આરસી બકવાણા ની જગ્યાએ ભાજપ દ્વારા શીવાભાઈ ગોહિલ ને ટિકિટ આપવામાં આવી છે.
ભાવનગર ગ્રામ્ય બેઠક માટે કોળી સમાજના કદાવર નેતા પુરુષોત્તમભાઈ સોલંકી ને ફરી ભાજપ એ ટિકિટ આપી છે. જ્યારે તળાજા બેઠક ઉપર ગૌતમભાઈ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. ગારીયાધાર બેઠક ઉપર કેશુભાઈ નાકરાણી ને વધુ એક વાર ટિકિટ આપવામાં આવી છે. પાલીતાણા બેઠક ઉપર ભીખાભાઈ બારેયા ને ફરી રીપીટ કરવામાં આવ્યા છે.
ભાવનગરની એકમાત્ર પૂર્વ બેઠક ઉપર હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બેઠક પર પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે ને રીપીટ કરે છે કે તેનો પત્તુ કપાય છે તે અંગે ભાવનગરમાં ભારે ચર્ચા જાગી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
