Photos: જેતપુરથી પકડાઇ કરોડો રૂપિયાની જૂની નોટો
જેતપુરમાં પોલિસે, પકાડી કરોડો રૂપિયાની જૂની નોટો, જુઓ તસવીરો
જેતપુરના વીરપુર જલારામ પાસે આવેલા નેશનલ હાઇવે પરથી વીરપુર પોલીસે બંધ થયેલ બિન કાયદેસરની 2 કરોડ 50 લાખની નોટો એક ટ્રકમાંથી પકડી પડેલ છે. નોંધનીય છે કે સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને રદ્દ કરવામાં આવી છે. જે બાદ ગુજરાતભરના વેપારીઓની મુશ્કેલીઓ રાતો રાત વધી ગઇ છે.

ત્યારે તમામ વેપારીઓ તેમની આ બેનામી સંપત્તિને ઠેકાણે લગાવવા માટે જાતજાતના અખતરા અપનાવી રહ્યા છે. ત્યારે જેતપુરથી એક ટ્રકમાં સબ મર્સીબલના ખાલી ખોખા નીચેથી 2 થેતાલામાં સંતાડેલી 2 કરોડ 50 લાખ રૂપિયાથી પણ વધુની નોટો જોઇને પોલિસકર્મીઓ પણ અચરજ પામી ગયા હતા.

વધુમાં પોલીસે આ કેસમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને પણ પકડી પાડ્યા છે. જેમના જણાવ્યા મુજબ આ રકમ આ રકમ રાજકોટ થી મેંદરડા લઇ જવાતી હતી. ત્યારે વીરપુર પોલીસે આ લોકોને રૂપિયા સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.

નોંધનીય છે કે જ્યારથી ગુજરાતમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે. અનેક વેપારીઓના માથે મોટી મુસીબત આવી પડી છે. વેપારીઓ પોતાની આ બેનામી સંપત્તિનો નિકાલ લાવવા માટે જાત જાતના ગતકડા કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પણ આઇ ટી રેડ અને અન્ય દબાણો સર્જીને તેમની મુશ્કેલી વધારી છે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
