ગાંધીનગરમાં એક અપક્ષ ઉમેદવાર 10 જહારના સિક્કા લઇને ફોર્મ ભરવા આવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણની બીજા તબક્કાની ઉમેદવારી ભરવાના છેલ્લા દિવેસ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારીએ વાજતે ગાજતે નોધાવી હતી. ઉમેદવારો સભા અને સરઘસ કાઢીને ઉમેદવરી કરવા આવ્યા હતા. આ સાથે ચૂટણી પ્રચારની ધમાકેદાર શ
ગુજરાત વિધાનસભાની ચૂંટણની બીજા તબક્કાની ઉમેદવારી ભરવાના છેલ્લા દિવેસ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાની ઉમેદવારીએ વાજતે ગાજતે નોધાવી હતી. ઉમેદવારો સભા અને સરઘસ કાઢીને ઉમેદવરી કરવા આવ્યા હતા. આ સાથે ચૂટણી પ્રચારની ધમાકેદાર શરૂઆતિ પણ થઇ ગઇ છે. ઉમેદવારો દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા માટે અનેક પ્રકારના પેંત્રા અજવામાં આવતા હોય છે. આવું જ એક ધ્યાન ખેંચનાર ઘટના ગાંધીનગર ઉત્તરના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી ભરવા આવ્યો ત્યારે અલગ રીતે ઉમેદવારી નોધાવી હતી.

ગાંધનગરના ઉત્તરના અપક્ષ ઉમેદવાર બે કોઢળા ભરીને એક રૂપિયાનું ચિલ્લર લઇને ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યો હતો. ઉમેદવારનું મહેન્દ્રભાઇ સોમાભાઇ પટણી છે. તે સાવ સામાન્ય પરીવારમાથી આવે છે. જ્યારે ગાંધીનગરની ધી લીલા હોટેલ બનાવામા આવી ત્યારે તેમની ઘરને તોડી પાડવામાં આવ્યુ હતું ત્યાર તેમની સાથે રહેતા તેના વિસ્તારના લોકોએ એક એક રૂપિયો ભેગો કરીને ચૂટણીના ઉમેદવારી ભરવા માટે ડિપોઝીટ ભેગી કરી આપી હતી. આ તમામ લોકો ખૂબ જ સામાન્ય લોકો કે જે મજુરી પાથરણા છુટક વેપાર કરીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવતા લોકોએ આ પૈસા ભેગા કરીને અંદાજે 13 હજાર રૂપિયાના સિક્કા કરી આપ્યા હતા.
મહેન્દ્રભાઇ પટણીનું કહેવુ હતુ કે, આ સિક્કા ગાંધીનગર ઉત્તરના 13 હજાર લોકોએ ભેગા કરીને ચૂંટણી લડવા માટે ડિપોઝીટ તરીકે આપ્યા છે. જમાથી 10 હજાર રૂપિયા ડિપોઝીટ માટે અને બચેલા પૈસાનો ચૂંટણી ખર્ચ તરીકે ઉપયોગ કરવાનો છે. જો પોતાની જીત થશે તો આવનારા દિવસોમાં તે ગરીબ છેવાડાન લોકોને ઉપયોગી થાય તેવા કામ કરશે.
આ 10 હજારના સિક્કાનો વજન કરવામાઁ આવે તો અંદાજે 42 કિલ્લો અને 530 ગ્રામ હતો. આ સિક્કાની ગણતરી પૂર્વક અને વજન કરીને લાવ્યા હોવાનું અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઇ પટણીનું કહેવું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
