અમદાવાદમાં મહિલા પીડિત પુરુષો માટે હેલ્પલાઇન શરૂ
અમદાવાદ, 10 જૂન : ઘરેલુ અને અન્ય કારણોસર કાયદાકીય સમસ્યાઓમાં ઘેરાયેલા પુરુષોના માર્ગદર્શન અને પરામર્શ માટે એક હેલ્પલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જે પુરુષો કાયદા સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેમને સુરક્ષા આપવાના પ્રયાસ અંતર્ગત 'સેવ ઇન્ડિયન ફેમિલી' (એસઆઇએફ) 50 બિન સરકારી સંસ્થાઓના સમૂહે પોતાના ગુજરાત એકમ અને 'હેલ્પલાઇન'નું લોકાર્પણ કર્યું છે. આ હેલ્પલાઇન શરૂ કરવાનો હેતુ શોષિત પુરુષો અથવા તો મહિલા પીડિત પુરુષોની મદદ કરવાનો છે.

'એસઆઇએફ વન હોપ ફોર મેન' હેલ્પલાઇન નંબર સાથે શરૂ થઇ ગઇ છે. જેના કારણે નંબર હવે અમદાવાદ શહેરના તણાવગ્રસ્ત અને પીડિત પુરુષોની પહોંચમાં આવી ગયો છે.
આ હેલ્પલાઇન અંગે પુરુષ અધિકાર કાર્યકર્તા અને એનજીઓ 'નેશનલ કોલિઝન ફોર મેન'ના અધ્યક્ષ અમિત ગુપ્તાએ જણાવ્યું કે જ્યારે મહિલાઓ સાથે કશુંક ખોટું થાય છે ત્યારે તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. તો શા માટે પુરુષો સાથે પણ આવું કરવામાં નથી આવતું? જેશના 62 કરોડ પુરુષોને પણ સુરક્ષા આપવી જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
