જાકિયા ઝાફરીની અરજી પર સુનાવણી ફરી શરૂ થશે

ગુજરાત હાઇકોર્ટે 2 મેના રિજ નિયમિત બદલી હેઠળ મેજિસ્ટ્રેટ બીજે ગણત્રાને આણંદ મોકલવામાં આવ્યા હતા. જો કે ગુલબર્ગ સોસાયટી નરસંહાર કેસમાં એક વિચારધીન કેદીની જામીન અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગણત્રાની બદલીને રદ કરવાનો આદેશ કર્યો છે. ગણાત્રા એસઆઇટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદની તપાસ પર અંતિમ રિપોર્ટ રજૂ કર્યા બાદ જાકીયા કેસની સુનાવણી કરી રહ્યાં છે.
મેજિસ્ટ્રેટે બુધવારે મેટ્રોપોલિટન કોર્ટમાં પદભાર સંભાળ્યો હતો અને વકીલોને સાંભળ્યા બાદ ત્રણ જૂન સુધે કેસ સ્થગિત કરી દિધો હતો જ્યારે એસઆઇટી પોતાની દલીલો રજૂ કરશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
