Hardik Patel Mahesana માં પ્રવેશ કરી શકશે, ચૂટણી પહેલા કુળદેવીની પુજા કરવા હાઇકોર્ટે આપી 1 વર્ષની છુટ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટિદાર નેતા હાર્દિક પટેલને મહેસાણામાં એક વર્ષ સુધી પ્રવેસવાની પરવાંગી આપી દિધી છે. ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવરા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. પાટીદાર અનામત આનંદોલન દરમિયના થયેલી હિંસામાં બાદ ત
ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાટિદાર નેતા હાર્દિક પટેલને મહેસાણામાં એક વર્ષ સુધી પ્રવેસવાની પરવાંગી આપી દિધી છે. ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવરા હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. પાટીદાર અનામત આનંદોલન દરમિયના થયેલી હિંસામાં બાદ તેનાા પર મહેસાણામાં પ્રવેસને લઇને પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળતા તે હવે મહેસાણામાં પર્વેશ કરી શકશે.

2015 માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણામાં હિંસા ભડકી ઉઠી હતી જેને લઇેન હા્ર્દિક પટેલના મહેસાણામાં પ્રવેશ પર પ્રતિંબંધ લગાવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યુ હતુ કે, જ્યાં સુધી આગામી આદેશ સુધી તે મહેસાણામાં પ્રવેશ નહી કરી શકે. શુક્રવારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એસએચ વોરાએ તાત્કાલિક રાહત આપતા એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેસ આપવાની અનુમતિ આપી હતી..
હાર્દિક પટેલે દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બેલ મોડિફિકેશન પિટિશન કરી હતી. 7 નવેમ્બરા રોજ દાખલ કવરામાઁ આવેલ અરજીમાં અપિલ કરવામાં આવી હતી કે, ચૂટણી પહેલા તે પોતાની કુળ દેવીની પુજા કરવા માટે મહેસાણા જવા માંગ છે. જણાવી દેઇ કે, હાર્દિક પટેલને ભાજપ દ્વાર મહેસાણાથી ઉમેદવાર બનાવામાં આવ્યો છે. અમદાવાદની સીટ પર હાર્દિક પટેલને મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ગુજરાતની એક સ્થાનિકિ અદાલત દ્વારા 2018 માં હાર્દિક પટેલ અને તેમના સહયોગી લાલજી પટેલને 2 વર્ષની સજા સંભળાવી હતી. આ લોકો પર હિંસા ભડકાવાનો આરોપ હતો. અદાલતે અવલોકનમાં જાણવા મળ્યુ હતુ કે, 2015 માં શહેરમાં પાટીદા અનામત આંદોલનમાં કારમાં આગ લગાવામાં આવી હતી .એટલુ જ નહી ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં પણ આગ લગવામાં આવી હતી. 2018 માં હાઇકોર્ટ દ્વાર નીચલી અદાલના નિર્ણયને રદ્દ કરીને તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ હાર્દિક પટેલના મહેસાણા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ દ્વારા દોષિત ઠેરવામા આવેલા આદેશને પણ પકડકાર્યો છે. તેન નિર્ણય પેન્ડિંગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
