Gujarat Weather: ગુજરાતમાં ચોમાસું અંતિમ ચરણમાં, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં નોંરતા શરુ થવાના આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદ પણ પોતાનો રંગ બદલી રહ્યો છે. ચોમાસું અત્યારે ગુજરાતમાંથી વિદાય લેવું જોઈએ જોકે, હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અને હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરી છે.

જાણો રાજ્યમાં આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 19 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી, ડાંગ, અમરેલી, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની શકયતા નહીવત.
-
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
