ગુજરાતમાં ઉત્તરાયણ પર ઈમરજન્સી કોલમાં મોટો વધારો, જાણો આંકડો
ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ પર ઈમરજન્સી સેવા 108 પર કોલ્સનો ભારે ધસારો જોવા મળ્યો છે. આજે સાંજના 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 3810 જેટલા ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2025માં આ દિવસે 3318 કોલ મળ્યા હતા, જેની સામે આ વખતે 491 વધુ કોલ આવ્યા છે.
પતંગબાજી દરમિયાન થતી ઈજાઓ અને અન્ય અકસ્માતોને કારણે 108ની ટીમ સતત કાર્યરત જોવા મળી હતી. વધતા જતા કેસોને પહોંચી વળવા માટે મેડિકલ સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
