લોકાયુક્તઃ ગુજરાત સરકારની અરજી SCએ કરી ખારિજ

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યૂ યાચિકાને ખારિજ કરી દીધી હતી. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ કરી દીધી હતી. તેમણે જસ્ટિસ એઆર મહેતાની લોકાયુક્ત તરીકે નિયુક્તિ કરી હતી. ગુજરાત સરકારનું કહેવું હતું કે રાજ્ય સરકારની સહમતિ વગર લોકાયુક્તની નિયુક્તિ અસંવૈધાનિક છે. સરકારે તેને હાઇકોર્ટમાં પડકાર ફેક્યો હતો. હાઇકોર્ટે ગુજરાત સરકારની યાચિકા ખારિજ કરી દીધી અને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
ગુજરાત સરકારે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો પરંતુ 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. મોદી સરકારે પુનર્સમીક્ષા યાચિકા દાખલ કરી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ખારિજ કરી દીધી. બાદમાં મોદી સરકાર પાસે અંતિમ પગલું ક્યૂરિટીવ પિટીશનનું બચ્યું હતું. તેને પણ કોર્ટે ગુરુવારે ખારિજ કરી દીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
