Gujarat Rajya Sabha Election Results 2020: ભાજપ 3 સીટ જીત્યું, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર
Gujarat Rajya Sabha Election Results 2020: ભાજપ 3 સીટ જીત્યું, કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની હાર
ગાંધીનગરઃ કેટલાય રાજકીય નાટકો બાદ આખરે ગુજરાત રાજ્યસભા ચૂંટણીનું પરિણામ (Gujarat Rajya Sabha Election Results 2020) જાહેર થઇ ગયુ છે. ભાજપને ત્રણ સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને એક સીટ પર જીત મળી છે. ભાજપના નરહરી અમીન, રમીલાબેન બોરા અને અભય ભારદ્વાજ બધા જ ઉમેદવારો જીત્યા છે જ્યારે કોંગ્રેસના માત્ર એક ઉમેદવાર શક્તિ સિંહ ગોહિલ જ જીત્યા છે.

જણાવી દઇએ કે કોંગ્રેસના શક્તિ સિંહ ગોહિલની જીત થઇ છે, તેમને 36 વોટ મળ્યા છે જ્યારે કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને માત્ર 30 વોટ મળતાં તેમની હાર થઇ છે. બીટીપીના બંને ધારાસભ્યો છોટૂભાઇ વસાવા અને મહેશ વાસાવાએ મતદાનનો બહિષ્કાર કરવા દરેક ઉમેદવારે જીતવા માટે 34 વોટની જરૂરત હતી.
કોંગ્રેસે બે વાંધા ઉઠાવ્યા હતા, ભૂપેન્દ્ર સિંહ ચૂડાસામાનો કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી તેઓ વોટ ના આપી શકે અને કેસરસિંહ સોલંકીની તબિયત નાદુર હોવાથી તેમના પ્રોક્સી શંકરસિંહ મારફતે વોટિંગ કર્યું હોવાથી વાંધો ઉઠાવ્યો હતો, જો કે કેન્દ્રીય ચૂંટણી પંચે કોંગ્રેસના વાંધા ફગાવી દેતાં 9 વાગ્યા પછી મતગણતરી શરૂ થઇ હતી અને રાજ્યસભાની ચૂંટણીનું ચીત્ર આખરે સ્પષ્ટ થઇ ગયું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
