Gujarat Rains: રાજ્યમાં વરસાદનુ જોર ઘટ્યુ, જાણો ઓગસ્ટ માટે હવામાન વિભાગે શું આગાહી કરી
રાજ્યમાં વરસાદની લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદઃ રાજ્યમાં વરસાદની લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જે મુજબ અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નહિવત છે. 30 જુલાઈના રોજ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ તાપમાન લઘુત્તમ 26 અને મહત્તમ 35 રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. રાજ્યમાં વરસાદનુ ઘટતા તાપમાનમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટમાં ફરીથી વરસાદ વધશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરવલ્લીમાં લઘુત્તમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તેમજ વાતાવરણ વાદળછાયુ રહેશે. બનાસકાંઠામાં લઘુત્તમ તાપમાન 25 અને મહત્તમ તાપમાન 32 રહેશે તેમજ વરસાદની 30 ટકા આગાહી કરવામાં આવી છે. ભરુચમાં લઘુત્તમ તાપમાન 27 અને મહત્તમ તાપમાન 33 રહેવાનુ અનુમાન છે તેમજ અહીં વરસાદની સંભાવના નહિવત વ્યક્ત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં તાપમાન 26-32 રહેશે તેમજ ડાંગમાં 23-29 તાપમાન રહેવાની વકી છે. ભાવનગરમાં તાપમાન 26-34 તેમજ વરસાદની સંભાવના નહિવત છે. બોટાદમાં 26-35 તાપમાન તેમજ વરસાદની સંભાવના નથી. ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં તાપમાન 26-34 તેમજ વરસાદની સંભાવના નહિવત છે. ગીર સોમનાથમાં 27-32 તાપમાન તેમજ વરસાદની સંભાવના નથી. જૂનાગઢમામ 25-33 તાપમાન તેમજ વાદળછાયા વાતાવરણની સંભાવના છે. જ્યારે કચ્છમાં તાપમાન 27-33 રહેશે.
પોરબંદરમાં તાપમાન 27-30 તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ સંભાવના નથી. રાજકોટમાં 25-33 તાપમાન તેમજ વાતાવરણ વાદળછાયુ રહેશે. સુરેન્દ્રનગરમાં 26-35 તાપમાન સાથે ભેજવાળુ વાતાવરણ રહેશે. તાપીમાં 25-32 તાપમાન સાથે 40 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરામાં 27-34 તાપમાન રહેશે. વલસાડમાં તાપમાન 27-30 તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
