Gujarat Rain Forecast : વરસાદ આ જિલ્લાઓની નવરાત્રી બગાડશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Forecast : હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થાય તે પહેલાં જ વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે.
રાજસ્થાનથી આગામી 24 કલાકમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે, પરંતુ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે.

આ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદ
આ નવી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે અને તે 22-23 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે. આ રાઉન્ડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
સંભવિત વરસાદી વિસ્તારો
- દક્ષિણ ગુજરાત : તાપી, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચમાં ભારે વરસાદની સંભાવના છે.
- મધ્ય ગુજરાત : અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગોધરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદ પડી શકે છે.
- સૌરાષ્ટ્ર : અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાં મેઘમહેર જોવા મળશે.
- ઉત્તર ગુજરાત : મહેસાણા, મહિસાગર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
ચોમાસાની વિદાયની ઘડીઓ નજીક છે ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ વરસાદ કેટલો ફાયદાકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.
-
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
