Gujarat News: રાજ્ય સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ
Gujarat News: રાજ્યના મંત્રીમંડળમાં દિવાળી પૂર્વે કરવામાં આવેલા ફેરફાર બાદ ગુજરાત સરકારે હવે તમામ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરી દીધી છે. આ ફેરબદલ અંતર્ગત કેટલાક મહત્વના જિલ્લાઓની જવાબદારી વરિષ્ઠ મંત્રીઓને સોંપવામાં આવી છે.

મુખ્ય મંત્રીઓ અને મહત્વના જિલ્લાઓની ફાળવણી
મંત્રીનું નામ- ફાળવાયેલા પ્રભારી જિલ્લા
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી- વડોદરા અને ગાંધીનગર
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ- સુરત અને નવસારી
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી- અમરેલી અને રાજકોટ
ઋષિકેશ પટેલ- અમદાવાદ અને વાવ થરાદ
કુંવરજી બાળિયા- પોરબંદર અને દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલ- વલસાડ અને તાપી
અર્જુન મોઢવાડિયા- જામનગર અને દાહોદ
અન્ય મંત્રીઓ અને સહ-પ્રભારીઓની યાદી
રાજ્યના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અન્ય મંત્રીઓ અને સહ-પ્રભારી મંત્રીઓને પણ વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
- ઇશ્વરસિંહ પટેલ: નર્મદા
- પ્રફુલ પાનસેરિયા: ભરુચ
- ડો. મનિષા વકીલ: છોટાઉદેપુર
- પુરુષોત્તમ સોલંકી: ગીરસોમનાથ
- કાંતિલાલ અમૃતિયા: કચ્છ
- રમેશ કટારા: પંચમહાલ
- રિવાબા જાડેજા: બોટાદ
- ડો. પ્રદ્યુમન વાજા: સાબરકાંઠા અને જૂનાગઢ
- રમણ સોલંકી: ખેડા અને અરવલ્લી
- દર્શનાબેન વાઘેલા: સુરેન્દ્રનગર
- સહ-પ્રભારી મંત્રીઓની ફાળવણી:
- કૌશિક વેકરિયા: ભાવનગર અને જૂનાગઢ
- પ્રવિણ માળી: મહેસાણા અને નર્મદા
- સંજયસિંહ મહિડા: આણંદ અને ભરુચ
- ડો. જયરામ ગામિત: ડાંગ
- ત્રિકમ છાંગા: મોરબી અને રાજકોટ
- કમલેશ પટેલ: બનાસકાંઠા અને વડોદરા
- સ્વરૂપજી ઠાકોર: પાટણ
સરકાર દ્વારા પ્રભારી મંત્રીઓની આ નવી ફાળવણી જિલ્લા સ્તરે વહીવટી પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોની ગતિને વેગ આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
