હવામાન: નર્મદા ડેમ અને ઉકાઈ ડેમમાંના 15 દરવાજા ખોલાયા, જાણો ડેમના જળસ્તરની સ્થિતિ
Gujarat Monsoon Update, હવામાન અપડેટ: : 25 ઓગસ્ટના રોજ સાંજે 5 કલાકે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં આઉટફ્લો વધીને 1.94 લાખ ક્યુસેકથી વધુ થયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં આઉટફ્લો આ સમયે વધીને 2.31 લાખ ક્યુસેકથી વધુ થયો હતો.
જ્યારે ઉકાઈ ખાતે ઈનફ્લો 3.38 લાખ ક્યુસેક જ્યારે નર્મદા ડેમમાં ઈનફ્લો 3.15 લાખ ક્યુસેક હતો. ઉકાઈ અને સરદાર સરોવર નર્મદા નદીઓમાં ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવા માટે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઉકાઈ ખાતે પાણીનું સ્તર 102.39 હતું, જે 1 સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નિર્ધારિત 102.11 મીટર રૂલ લેવલ કરતા વધારે હતું. નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.33 મીટર હતી.

દમણગંગા ડેમમાંથી આઉટફ્લો 92,000 ક્યુસેકથી વધુ હતો, જ્યારે ઇનફ્લો 58,000 ક્યુસેકથી વધુ હતો.
કડાણા ડેમ કે જે નર્મદા અને ઉકાઈ પછી ગુજરાતનો ત્રીજો સૌથી મોટો ડેમ છે, તેમાં તાજેતરમાં થોડો સારો પ્રવાહ હતો જે 18,000 ક્યુસેકથી વધુ હતો. કડાનામાં હાલમાં સ્ટોરેજ 55 ટકા કરતા ઓછો છે.
ઉલ્લેખનીય છે કે, કરજણ ડેમમાં ભારે ઇનફ્લો અને આઉટફ્લો ચાલુ રહ્યો છે, જે અનુક્રમે 67,000 ક્યુસેક અને 59,000 ક્યુસેકથી વધુ હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
