ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આપશે 10,000 રૂપિયા ફેસ્ટીવલ એડવાન્સ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવામાં આવી છે. રાજ્યના 5 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળશે. રાજ્ય સરકારે દિવાળી ગિફ્ટ તરીકે 10 હજાર રૂપિયા ફેસ્ટીવલ એડવાન્સ તરીકે આપ્યા છે જેનુ કોઈ વ્યાજ લેવામાં નહિ આવે પરંતુ તેને આગામી 10 મહિનામાં 10 હપ્તામાં ચૂકવવાનુ રહેશે. રાજ્ય સરકાર દ્વારા બજારને તેજી આપવા અને નાના વેપારીઓની રોજગારીને વેગ આપવા માટે આ દિવાળી બોનસ આપવામાં આવ્યુ છે.

રાજ્ય સરકાર દ્વારા આ રકમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે રૂપે કાર્ડ સ્વરૂપે અપાશે જેથી સરકારી કર્મચારીઓ દિવાળી નિમિત્તે ચીજવસ્તુઓની ખરીદી કરી શકશે. આ રકમ વગર વ્યાજે 10 સરખા ભાગે 10 હપ્તામાં ચૂકવવાની રહેશે. દિવાળીની ભેટ આપવા માટે સરકારનો હેતુ લોકોને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને નાના વેપારીઓને મંદીમાંથી બહાર લાવવાનો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
