ગુજરાત સરકારે આપી દિવાળી ભેટ, કર્મચારીઓને મળશે 7000 નું બોનસ
Gujarat government, Diwali 2024: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. સરકારી કર્મચારીઓને રૂપિયા 7000ની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા બોનસ ચુકવાશે.
આ દિવાળી બોનસનો લાભ વર્ગ 4ના અંદાજે 17700થી વધુ કર્મીઓને લાભ મળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી દિવાળીના તહેવારો વર્ગ 4ના કર્મચારીઓ ઉત્સાપહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000ની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ 4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

રૂપિયા 7000 ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ 4ના અંદાજે 17700 થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
