Gujarat Budget 2026 : ધોલેરામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બજેટમાં 610 કરોડની ફાળવણી
ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) માટે 610 કરોડના બજેટની મોટી જાહેરાત કરી છે.
આ રોકાણનો મુખ્ય હેતુ ધોલેરામાં મજબૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરી તેને વિશ્વ કક્ષાનું બિઝનેસ અને રોજગાર હબ બનાવવાનો છે.

'વિકસિત ગુજરાત ફંડ' દ્વારા કરવામાં આવનારું આ આર્થિક આયોજન રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં ગેમ-ચેન્જર સાબિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
સરકારે આ બજેટમાં ધોલેરા અને સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવવા પર વિશેષ ભાર મૂક્યો છે.
આ પહેલ ગુજરાતને સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદનમાં ગ્લોબલ લીડર બનાવવાની સાથે ભારતને આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.
હાઈ-ટેક ઉદ્યોગોના આગમનથી રાજ્યમાં મોટા પાયે કુશળ રોજગારીની તકો ઊભી થશે અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે નવા યુગની શરૂઆત થશે.
આ ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ધોલેરા SIR પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ લોજિસ્ટિક્સ અને પાયાની સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવશે.
જેમાં આધુનિક ધોલેરા એરપોર્ટ, સ્માર્ટ રોડ નેટવર્ક, જળ પુરવઠા વ્યવસ્થા અને અદ્યતન ગંદાપાણી શુદ્ધિકરણ પ્લાન્ટ જેવા કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભૂગર્ભ વીજળી વિતરણ અને સ્માર્ટ ICT સુવિધાઓ દ્વારા ભવિષ્યના ઉદ્યોગો માટે એક મજબૂત અને ઇનોવેટિવ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
