ભરૂચના કોંગ્રેસી નેતાનું સ્વાઇન ફ્લુથી મોત

ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહાસચિવ ગંભીરસિંહ પરમારને શરદી અને ફેફસામાં તકલીફ થઇ હોવાથી સારવાર માટે ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું સ્વાસ્થ્ય વધારે કથળતા થોડા દિવસ પહેલા ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તેમનામાં સ્વાઇન ફ્લુના લક્ષણો જોવા મળતા તેમના લોહીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. ટેસ્ટિંગમાં સ્વાઇન ફ્લુ પોઝિટિવ આવ્યો હતો. આ કારણે તેમને સરકાર સંચાલિત એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
ગંભીરસિંહ પરમાર ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના અગ્રણી નેતા હતા. તેઓ વિવિધ જિલ્લા કૉઑપરેટિવ બેંકમાં, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને સ્થાનિક પંચાયતમાં વિવિદ હોદ્દાઓ પર હતા.
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે પરમારના મોત અંગે શોકની લાગણી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ ભરૂચનું પ્રતિનિધિત્વ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
