GSEB SSC 10th Result 2022: ગુજરાત બોર્ડે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યું, આવી રીતે ચકાશો
GSEB SSC 10th Result 2022: ગુજરાત બોર્ડે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કર્યું, આવી રીતે ચકાશો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જીએસઈબીએ આજે 6 જૂન 2022ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે. વહેલી સવારે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

આ પરીક્ષામાં કુલ 7, 81,702 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18 ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે 1,40,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 30.75 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થીઓ તરીકે નોંધાયેલા કુલ 17944 પરીક્ષાર્થીઓ પૈસી15007 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 2557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 17.04 ટકા રહ્યું છે.
ધોરણ 10નું કુલ પરિણામ 65.18% નોંધાયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રૂપાવટી (94.80%) છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂવાબરી મુવાડા દાહોદ (19.17%) છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે જ્યાં 75.64 ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પાટણ જિલ્લામાં 54.29 ટકા પરિણામ નોંધાયું છે.
શાળાઓ પ્રમાણે પરિણામ
- 100 ટકા પરિણામ ધરાવતી કુલ 294 શાળાઓ છે.
- 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી કુલ શાળાઓ 1007 છે.
- 0 ટા પરિમામ ધરાવતી શાળાની સંખ્યા 121 છે.
આવી રીતે પરિમામ ચેક કરો
- રિજલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ.
- જે બાદ અહીં આપેલ રિજલ્ટ લિંક પર ક્લિક કરો
- અહીં તમારો સીટ નંબર દાખલ કરી Go બટન પર ક્લિક કરો.
- આ પ્રોસેસ કર્યા બાદ તમારું રિજલ્ટ તમે જોઈ શકશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
