રાજ્યપાલ આચાર્ય દેવવ્ર્તે ગુજરાત જાહેર પરીક્ષા બીલને આપી મંજૂરી
ગુજરાતના રાજ્યપાલ દ્વારા ગુજરાત જાહેરા પરીક્ષા વિધેયકને મંજરી આપી છે. ગુજારત વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બીલ લાવામાં આવ્યુ હતુ.
રાજ્યમાં યુવાનો પરીક્ષાની તૈયારીમાં પોતાનુ તમામ જોર લગાવી દે છે. પરંતુ જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે તેના થોડા કલાકો અગાઉ જ ખબર પડે છે કે, પેપર લીક થઇ ગયુ હોય છે. આ બાબતને રાજ્ય સરકારે ગંભીરતાથી લઇને ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા બીલને વિધાનસભામાં લાવામાં આવ્યુ હતુ. જેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યુ હતુ. જેને રાજ્યપાલ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.

રાજ્યમાં થઇ રહેલા પેપર ફુટવાની જે ઘટના બની રહી છે તેને અટકાવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા બીલ લાવામાં આવ્યુ હતુ. જેને સુધારા સાથે વિધાનસભાાથી પાસ કરવા્માં આવ્યુ હતુ. આ બીલને સર્વાનુમતે ગૃહમાથી પસાર કરવામાં આવ્યુ હતુ.
કયદામાં પેપર ફોડનર તત્વો સામે કાર્યવાહી કરવા માટે કડક સજાની જોગવાઇ કરવામાં આવી છે જે અનુસાર 10 વર્ષની જેલની સજા અને 1 કરોડ રૂપિયાનો દંડ
આ ગુનામાં ઝડપાયેલા ગુનેગારોને પરીક્ષા સાથે સંકળાયેલી એજેન્સીઓ સરકારી ઇસમોને ત્રમ વર્ષની સજાની જોગાવાઇ, આજીવાન ભરતી પકીક્ષા કે અન્ય સરકારી કામોમાં મળવા પર પ્રતિબંધ
જે પરીક્ષાર્થી આ પેપર ખરીદી કરશે તેને પણ સજા આપવામાં આવશે. જેમાં 1 લાખનો દંડ, ત્રણ વર્ષની સજાની કડક જોવાઇ, તેમજ બીનજામીનપાત્ર ગુનો ગણવામાં આવશે. ભરતી પરીક્ષામાં બેસવા પર કાયમી પ્રતિબંધ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
