૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે ગુજરાતીઓ અને દેશવાસીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની હાર્દિક શુભકામના
૭૭ મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતીઓ અને ભારત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંપન્ન થઈ રહી છે અને 'મેરી માટી મેરા દેશ' અભિયાન અંતર્ગત સમગ્ર દેશ પૂર્ણ સમર્પણભાવથી શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણની નવી ચેતનાની અનુભૂતિ કરી રહ્યો છે ત્યારે 'પંચ પ્રણ' લેવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે.
ગુજરાતના નાગરિકોને આહ્વાન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, દેશના અમૃત કાળ માટે આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે, વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે અથાગ પરિશ્રમ કરીશું. ગુલામીની માનસિકતાના તમામ નિશાનોને નેસ્તનાબૂદ કરીશું. આપણા દેશના ભવ્ય વારસા પર ગર્વ અનુભવીશું અને તેનું જતન કરીશું. આપણા દેશની એકતા અને અખંડિતતા માટે કામ કરીશું. રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજોનું ચુસ્ત પાલન કરીશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
