રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાઠવી ઉત્તરાયણની શુભેચ્છાઓ
Makar sankranti 2024: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌ ગુજરાતી પરિવારજનોને ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાયણ - પતંગપર્વ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે.
સૌ પોતપોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે પતંગ ઉડાડશે. પતંગોત્સવની ઉજવણી ખૂબ જ સલામતી અને સાવધાનીપૂર્વક કરવાની તાકીદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પક્ષીઓ અને અબોલ પશુઓના જીવ ન જોખમાય એ જોવાની જવાબદારી પણ આપણી છે. ઉત્તરાયણનું પર્વ કરુણા અને સંવેદનાનું પર્વ બની રહે એ પણ જરૂરી છે.

સૂર્યદેવની કૃપા સૌના પર સદાય વરસે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્ર સૌ પોતપોતાના આભમાં, પોતપોતાના ક્ષેત્રમાં પતંગ જેમ ગગનચૂંબી પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
