Gujarat: પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોના આજે શપથ ગ્રહણ, ગોપાલ ઇટાલિયા અને રાજેન્દ્ર ચાવડા MLA તરીકે શપથ લેશ
Gujarat: 2025ની ગ્રામ પંચાયતો ચૂંટણીની સાથે યોજાયેલી 2 વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા બંને ઉમેદવારોનો આજે વિધાનસભા ખાતે શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. જેમાં AAPના ગોપાલ ઈટાલિયા વીસાવદરના ધારાસભ્ય તરીકે પદભાર સંભાળશે. જ્યારે કડી બેઠક પરના ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ધારાસભ્યા તરીકે શપથ લેશે.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવા ચૂંટાયેલા બંને સભ્યો ધારાસભ્ય પદના આજે 11 વાગે શપથ લેશે, વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા અને કડી બેઠકથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે શપથ લેશે, વિધાનસભાના અધ્યક્ષ લેવડાવશે ધારાસભ્ય પદના શપથ.
મહિને પગાર અને ભથ્થા સવલતો મળતી થઈ જશે
Gujarat News: 15મી વિધાનસભામાં પેટાચૂંટણીમાં વિસાવદરમાંથી ચૂંટાયેલા AAP- આપના ગોપાલ ઈટાલિયા અને કડી (અનુસૂચિત જાતિ અનામત) બેઠકમાંથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડા આજે સવારે 11 વાગે ધારાસભ્યપદના શપથ લેશે. ચૂંટાયા તે દિવસથી આજે 22માં દિવસે આ બંને જનપ્રતિનિધિઓને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પદ- ગોપનિતા, દાયિત્વ અંગેના શપથ લેવડાવશે. આ સાથે જ 180 ધારાસભ્યોની જેમ આ બંને નવોદિત MLAના પણ પગાર- ભથ્થાનું મિટર શરૂ થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
