ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાધીનગ સ્વર્ણમ સંકુલ એક ખાતે કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં રાજ્ય તમિલ સૌરાષ્ટ્ર સંગમ અંગે સમિક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના સ્વાગત ઓન લાઇન કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા તેને લઇને સ્વાગત સપ્તાહ ઉજવામાં આવી રહ્યુ છે. તને લઇને કેબિનેટમાં સમીક્ષા કરવાામાં આવશે. સ્વાગત કાર્યકમની શરુઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી જેમા નગરીકોના પ્રશ્નોને સાંભળીને સ્થળ પર જ નીકાલ કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે છે.

સ્વાગત સપ્તાહના ભાગ રુપે આ કાર્યક્રમને ગ્રામીણ કક્ષાએ પણ લઇ જવામાં આવશે જેમા ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોને સ્થાનિક કક્ષએ કેવી રીતે નીરાકણ લાવી શકાય તે માટે સરપંચોને પણ તાલીમ આપવામાં આવી છે.
કેબિનેટની બેઠકમાં ઉનાળામાં પાણીની સમસ્યાને લઇને કેવી તૈયારી છે. તેમજ પીવાની પાણીની સમસ્યાાને પહોચી વળવા માટે શુ પગલા લઇ શકાય તેને લઇને પણ સમીક્ષા કરવામાં આવશે.
આ બેઠખમાં કોરોનાના વધતા જતા કેસોને લઇને પણ ચર્ચા કરવામાં આવશે તેમજ આરોગ્યની ટીમોને સતત અલર્ટ રખાવા માટે તેમજ કોરોના વધુ ના ફેલાય તેને લઇને સમીક્ષા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
