ગુજરાત AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના યોજાવાની છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી તેમજ ઔવેસીની પાર્ટી AIMIM પણ ઝંપલાવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષના યોજાવાની છે. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સાથે સાથે અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી તેમજ ઔવેસીની પાર્ટી AIMIM પણ ઝંપલાવશે. આ ચૂંટણીમાં ગુજરાતની જનતા પાસે 4 મુખ્ય વિકલ્પો છે.

જેમાં છેલ્લા 27 વર્ષથી સત્તા પર રહેલી ભાજપ, લાંબા સમયથી વિપક્ષમાં રહેલી કોંગ્રેસ, ઔવેસીની પાર્ટી AIMIM અને દિલ્હી અને પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
કરવામાં આવી છે. જેમાં ભેમાભાઈ ચૌધરીને દિયોદર બેઠક પરથી, વશરામ સાગઠિયાને રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી, સાગર રબારીને બેચરાજી બેઠક પરથી, અર્જુન રાઠવાને છોટાઉદેપુર બેઠક પરથી, રામ ધડુકને કામરેજ(સુરત) બેઠક પરથી, શિવલાલ બારસિયાને રાજકોટ દક્ષિણ બેઠક પરથી, સુધીર વાઘાણીને ગારીયાધાર બેઠક પરથી, રાજેન્દ્ર સોલંકીને બારડોલી બેઠક પરથી, ઓમપ્રકાશ તિવારીને નરોડા બેઠક પરથી અને જગમાલ વાળાને સોમનાથ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
