ઇશરત કેસ: ગિરિશ સિંઘલનું IPS પદેથી રાજીનામું

વધારાના મુખ્ય સચિવ (ગૃહ) એસ કે નંદાએ 27 ફેબ્રુઆરીએ લખેલા રાજીનામામાં ગિરિશ સિંઘલે કહ્યું હતું કે 'હું ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપું છું. હાલમાં હું પોલિસ અધિક્ષકના પદ પર છું. હું મારું દુખ અને વ્યસ્થા વ્યક્ત કરવા માંગું છું કે હું અનુભવું છું કે વિભાગ તથા સરકાર એક પોલીસકર્મી તરીકે મને શિકાર થવાથી મને બચાવવામાં નિષ્ફળ રહ્યાં.'
એસ કે નંદાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે 'અમને ગિરિશ સિંઘલ દ્રારા રાજીનામું એક આવેદનપત્ર મળ્યું છે. પરંતુ તેના પર સહી કરવાનો મને અધિકાર નથી.' તેમને કહ્યું હતું કે 'પહેલાં અને સહીની ચકાસણી કરીશું. અત્યારે પોલીસની કેદમાં છે. કોઇ પોલીસ અધિકારીને જો 48 કલાક સુધી કેદમાં રહે છે તો તેને સસ્પેન્ડ માનવામાં આવે છે ત્યારબાદ તે સેવા નિવૃત્તિ બાદ મળનાર લાભ લઇ શકતો નથી અને ના તો તેના રાજીનામાનો મતલબ છે.'
રાજ્ય ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોમાં પોલીસ અધિક્ષક તરીકે ગિરિશ સિંઘલની સીબીઆઇએ 21 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. કથિત એન્કાઉન્ટર વખતે તે અમદાવાદમાં ડીસીબીમાં સહાયક પોલીસ અધિક્ષક હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના થાણે જિલ્લા સ્થિત મુંબ્રાની 19 વર્ષીય છોકરી ઇશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઇ અને બે કથિત પાકિસ્તાની નાગરિકો અમજદ અલી રાણા અને જિશાન જૌહરની 15 જૂન 2004ને અમદાવાદ તથા ગાંધીનગર વચ્ચે એક એન્કાઉટરમાં હત્યા કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
