દહેગામમાં ફેક્ટરી માલિકની હત્યા કરી મજૂર 3.5 લાખની લૂંટ કરી ફરાર
ગાંધીનગર જીલ્લાના દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર ફરાર થઇ ગયો છે. મજુરે હત્યા બાદ આશરે રૂ. 3.5 લાખ રોકડ રકમની લૂંટ કરી પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની વિગતો અનુસાર દહેગામ જીઆઇડીસીમાં
ગાંધીનગર જીલ્લાના દહેગામમાં આવેલી જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર ફરાર થઇ ગયો છે. મજુરે હત્યા બાદ આશરે રૂ. 3.5 લાખ રોકડ રકમની લૂંટ કરી પરિવાર સાથે ફરાર થઇ ગયો હતો. ઘટનાની વિગતો અનુસાર દહેગામ જીઆઇડીસીમાં શ્રી હરી પાઇપ ફેક્ટરી આવેલી છે.
Recommended Video

અમદાવાદ : દહેગામમાં ફેક્ટરી માલિકની કરપીણ હત્યા કરી મજૂર આશરે રૂ. 3.5 લાખની લૂંટ કરી ફરાર

ઉલ્લેખનિય છેકે આ કંપનીમાં થોડા દિવસ પહેલા જ આ મજુરને પરિવાર સાથે નોકરીએ રાખવામાં આવ્યો હતો. મજુરનું નામ અખિલેશ બિહારી હોવાનું જાણવા મળ્યું છે. આ મજુરે કંપનીના માલિકના માથા તથા પીઠના ભાગે પાઇપના ફટકા મારી નિર્મમ હત્યા કરી હતી. હત્યા બાદ મજુર માલિકનો મોબાઇલ તથા પર્સ લઇને ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છેકે મજુર લોખંડના પાઇપ વડે માલિકને ફટકા મારી રહ્યો છે. ચોરી અને નિર્મમ હત્યાના આ કેસમાં સીસીટીવી ફુટેજના આધારે દહેગામ પોલીસે તપાસ શરૂ કરૂ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
