14મી ઓગસ્ટે વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસનું કમલમ્ પર પ્રદર્શન
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના ઇતિહાસમાં 14 મી ઓગસ્ટ નો દિવસ અંત્યત દુખ સાથે યાદ કરવામાં આવે છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવુ
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના ઇતિહાસમાં 14 મી ઓગસ્ટ નો દિવસ અંત્યત દુખ સાથે યાદ કરવામાં આવે છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવુ છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઇઓએ વિસ્થાપિત થવું પડયું હતું આ જ કારણે વિર શહિદોના બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનુ આહવાન દેશવાસીઓને કર્યુ છે. આ સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનીનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉદ્ધાટન કર્યા બાદ જણાવ્યું કે, 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી છે. પરંતુ 14મી ઓગસ્ટ આપણા દેશ વાસીઓ માટે ખૂબ જ પિડાદાયક ગણી શકાય આ દિવસે દેશનું વિભાજન થયું અને જે કરુણતિંકા સર્જાઇ તેમાં લાખો લોકો જીવ ગુમાવ્યા હતા. નફરત અને હિંસાને કારણે લાખો લોકોએ વિસ્થાપિત થવું પડયું લોકોના સંધર્ષ અને બલિદાનની યાદમાં14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ તરિકે ઉજવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત વર્ષે આહવાન કર્યુ હતું. આ વર્ષે દરેક જિલ્લામાં વિર શહિદોની યાદમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મંડળોમાં 14મી સાંજે મૌન રેલી અને સાથે સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢી જાણી શકે કે દેશને આઝાદી સરળતાથી નથી મળી કેટ કેટલાય નામી-અનામી વિરોએ શહિદી વ્હોરી છે. અને આ દિવસનો ઇતિહાસ પણ યુવા પેઢી સમજે તે ખૂબ જરૂરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
