MS Dhoni ની લોકપ્રિયતા અંકબધ, સેલ્ફી માટે ફેન્સે ધક્કે ચડાવ્યો
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાથી સન્યાસ લઇ લીધો હોય પણ તેની લોકપ્રિયતામાં કોઇ કમી નથી આવી. લંડનમાં તેની ઝલક જોવા મળી હતી. ધોની હાલમાં લંડનમાં છે. તે પોતાનો બર્થડે પહેલા લં
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાથી સન્યાસ લઇ લીધો હોય પણ તેની લોકપ્રિયતામાં કોઇ કમી નથી આવી. લંડનમાં તેની ઝલક જોવા મળી હતી. ધોની હાલમાં લંડનમાં છે. તે પોતાનો બર્થડે પહેલા લંડન પહોચ્યો હતો. જ્યાં તેમની લોકપ્રિયતાની ઝલક જોવા મળી હતી. સોળિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો. જેમા લોકો તેને ઘેરી લઇને સેલ્ફી લેવા લાઇન લગાવી હતી.

ધક્કા લાગતા ધોની પડી ગયો હતો.
હાલના દિવસોમાં ધોનીનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જેમા તે લંડનની સડકો પર ફરતો નજર આવી રહ્યો છે. જેની સાથે તેના ઘણા ફેન્સ પણ તેને ફોલો કરી રહ્યા હતા. આ ફેન્સ તેના મનપસંદ ક્રિકેટર સાથે ફોટો લેવા માટે પડાપડી કરી રહ્યા હતા. ધણા લોકો દોડતી દોડતા ધોની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ધોનીને કોઇ ફેન્સનો ધક્કો લાગી ગયો હતો. જેનાથી તે પોતાનું બલેન્સ ગુમાવી બેઠો હતો અને તેના હાથમાં રહેલો સામાન તે નીચે પડી ગયો હતો. સાથે ધોની પણ પડી ગયો હતો

વન ડે જોવા માટે પહોચ્યો હતો ધોની
ધોનીને મુશ્કેલીમાં જોઇને સુરક્ષા કર્મીઓએ તેને સુરક્ષિત ત્યાંથી કાર સુધી લઇ ગયા હતા. હાલમાં ધોની ભારત અને ઇંગ્લેન્ડની વન ડે મેચ જોવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો. જ્યાં તે મેદાન પર પણ નજર આવ્યો હતો. આ દરમિયાન ધોનીએ ભારતીય ખેલાડીઓ સાથે ફોટા પડાવ્યા હતા. બીજી વન ડેમાં સુરેશ રૈના, હરભજન સિંહ, સચિંન તેડુલકર, અને સૌરવ ગાંગુલી સાથે જોવા મળ્યા હતા.

41 મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો
ધોનીએ 7 મી જુલાઇએ લંડનમાં પોતાનો 41 મો જન્મ દિવસ મનાવ્યો હતો. તે વિંબલડન મેચ જોતા પણ નજર આવ્યા હતા. સાક્ષીએ મહેન્દ્રસિંહ ધોનીનો બર્થ ડે સેલિબ્રેશનની તૈયારીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસ્વીરમાં અમુક ક્રિકેટર પણ નજર આવે છે. ધોનીએ પોતાનો ઇન્ટરનેલ કરિયરમાં 90 ટેસ્ટમાં 144 ઇનિંગ્સમાં 4876 રન બનાવ્યા હતા. તેણે 350 વન ડે માં 297 ઇનિંગ્સ માં 10773 રન બનાવ્યા હતા. આ સિવાય પૂર્વ ક્રિકેટરે 98 ટી 20 મેચમાં 1617 રન ફટકાર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
