વડોદરા યુનાઇટેડ વે ના ગરબા રમતી યુવતી ઇ સિગરેટના ઘુમાડા કાઢતી જોવા મળી, પોલીસ કાર્યવાહી કરશે?
વડોદરમાં યુવતિએ ગરબા રમતા રમતા ઇ સિગરેટ પિતા ધુમાડા કાઢતો વિડિયો વાયરલ થતા આવા ગરબાના આયોજનો પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં ઇ શિગરેટ પર પ્રતિબધ છે. અને જો તેનો ઉપોયગ કરવામાં આવેત તેની સામે કાયદેસરની કાર્યવાહી થ
વડોદરમાં યુવતિએ ગરબા રમતા રમતા ઇ સિગરેટ પિતા ધુમાડા કાઢતો વિડિયો વાયરલ થતા આવા ગરબાના આયોજનો પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ગુજરાતમાં ઇ શિગરેટ પર પ્રતિબધ છે. અને જો તેનો ઉપોયગ કરવામાં આવેત તેની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. વડોદારના જાણીતી યુનાઇટેડ ગરબામાં એક યુવતિ ઇ સિગરેટ પીતી જોવા મળી હતી. લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોચાડવાનું કામ કર્યુ હતુ. ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનું પર્વ નવરાત્રીમાં લોકો માતાજીની ગરબા રમીને પોતાના આસ્થા પ્રગટ કરતા હોય છે ત્યારે આ પ્રકારના વેર્સ્ટરન કલ્ચરના પ્રભાવ તળે યુવાનો આ પ્રકારનું વર્તન કરતા જોવા મળતા હોય છે.

યુવતિ સાથે રમતા એક યુવકના હાથમાં ઇ સિગરેટ હોય છે. આવા સંગોજોમાં લોકો સામે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાઁ આવશે તેવા સવાલ ઉભા થઇ રહ્યા છે. આ સમગ્રે મામલે વડોદારા પોલીસ કમિશ્નર શમશેરસિહે જણાવ્યુ છે કે, શી ટીમને રોમિયોના સાથે સાથે આ પ્રકારનું વર્તન કરતી યુવતી સામે પણ કાર્યવાહી કરવા માટે કહેવામાં આવશે. તેમજ ગરબા આયોજકોએ પણ આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરવાની બાહેધરી મીડિયા સમક્ષ આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
