જુઓ તસવીરો: ડભોઇ નજીક અકસ્માત સર્જાતાં ચારના મોત
ગાંધીનગર, 7 ડિસેમ્બર: ડભોઇના ચનવાડા ગામ નજીક 26 મુસાફરોને લઇ રહેલી પીકઅપ વાન ડીવાઇડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા. મળતી માહિતી મુજબ આ લોકો ડભોઇ તાલુકાના જુની માંગરોલ ગામે મજૂરી અર્થે આવ્યા હતા. ગ્રામજનોની મદદથી ઇજાગ્રસ્તોને ડભોડ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108 દ્રારા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.( તમામ ફોટો હસન ખત્રી)

ચારના મોત

ચારના મોત

ચારના મોત

ચારના મોત

ચારના મોત
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
