Cyclone Biparjoy: ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે કેવી રીતે સર્જી તારાજી, જુઓ આ 5 ખતરનાક Video
Cyclone Biparjoy Video: 'અત્યંત ગંભીર' ચક્રવાતી તોફાન 'બિપરજોય'ના લેન્ડફોલે ગુજરાતમાં તબાહી મચાવી છે. બિપરજોયના કારણે અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં પિતા-પુત્રનું મોત થયું છે.
NDRF એ શુક્રવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને પુષ્ટિ આપી છે કે ચક્રવાત બિપરજોયને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લોકો ઘાયલ થયા છે. 24 પ્રાણીઓ અને 2 માણસો મૃત્યુ પામ્યા છે. જો કે ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ દરમિયાન #Gujaratcyclone અને #Biparjoy ટ્વિટર પર ટોપ ટ્રેન્ડમાં છે. #Gujaratcyclone અને #Biparjoyની સાથે, ઘણા લોકોએ ચક્રવાતી વાવાઝોડા બિપરજોયના કારણે થયેલા વિનાશના ભયાનક વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુજરાતમાં હાલ કેવી સ્થિતિ છે.
Biparjoy વિશે ટ્વિટર પર 5 સૌથી વધુ વાયરલ વીડિયો જુઓ...
Pray for Gujarat 🥹#Gujaratcyclone #CycloneBiporjoy #Kutch #Ahmedabad #Gujarat pic.twitter.com/daSe5B1ijn
— GUJARAT LIVE NEWS (@NewaccountMay23) June 15, 2023
Horrifying situation in Jamnagar 😳#Gujaratcyclone #Gujarat #Kutch pic.twitter.com/vp3NxYYb4P
— Naila Kidwai (@naila_kidwai) June 15, 2023
Jamnagar #Gujaratcyclone pic.twitter.com/AJCmtOPY7X
— Tarang patel (@Tarang_patel77) June 15, 2023
#बिपरजॉय तस्वीर 4 pic.twitter.com/7udmSC2nEI
— Dr.Ahtesham Siddiqui (@AhteshamFIN) June 15, 2023
#CycloneBiporjoy effect in my city #Vadodara with heavy rains and winds.
— Dhananjay Bhandari🇮🇳 (@Djay_Bhandari) June 15, 2023
Magnificent Sarveshwar Mahadev standing tall amidst adversity.
Real sight of शिव और शक्ति #Gujaratcyclone #shiva #Mahadev pic.twitter.com/gCS4hsKovp
(આ વીડિયો માત્ર ટ્વિટર પરથી લેવામાં આવ્યા છે. અમે તેની પુષ્ટિ કરતા નથી)
જો કે હવે ધીરે ધીરે બિપરજોય નબળુ પડવા લાગશે. IMD અપડેટ્સ મુજબ, ચક્રવાત બિપરજોયની વર્તમાન પવનની ઝડપ 85-95 kmph છે અને 105 kmph છે. બપોર સુધીમાં તે 85 કિમી પ્રતિ કલાકની ઝડપે 65-75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી સંભાવના છે. IMDએ જણાવ્યું કે આજે મધ્યરાત્રિ સુધીમાં તે 40-50 kmphની ઝડપે 60 kmph સુધી પહોંચી જશે.
ગુજરાતના અધિકારીઓએ જણાવ્યું હતું કે પવનને કારણે વીજળીના થાંભલાઓને નુકસાન થતાં ગુજરાતના લગભગ 940 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન હાઈ એલર્ટ પર છે.
-
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
