અમાદાવાદઃ ક્રેડિટ કાર્ડની ડિટેલ માંગી પૈસાની ઉઠાંતરી કરતી ગેંગ ઝડપાઈ

અમાદાવાદઃ ક્રેડિટ કાર્ડની ડિટેલ માંગી પૈસાની ઉઠાંતરી કરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદઃ ટેક્નોલોજી જેમ આગળ વધી તેમ જ ધતિંગ, ઠગાઈ કરતા ધુતારાઓની સંખ્યામાં પણ સતત વધારો થયો છે. પહેલા ઘરફોડ માટે ઘરે જવું પડતું હતું પણ હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની ડિટેલ મેળવીને જ ધુતારાઓ તમારા બેંક કાતાં કોરાખમ કરી નાખે છે. અમદાવાદ પોલીસે શુક્વારે આવી જ એક ગેંગને દબોચી લીધી છે જે લોકોને તેમની મહેનતની કમાણી લૂંટી પરેશાન કરતી હતી.

ahmedabad police

અમદાવાદ પોલીસે આવી જ એક ગેંગને ઝડપી પાડી છે. આ લોકો લોકોને ફોન કરી પોતે ક્રેડિટ ડીપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો રોસો આપી ક્રેડિટ/ડેબીટ કાર્ડની ડિટેઈલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપીંડિ કરતા હતા. બાદમાં તેમના કાર્ડની ડિટેઈલ્સથી બેંક ખાતામાં રહેલ રૂપિયા ઉઠાવી લેતા હતા. છોકરા અને છોકરીઓ મળી આ ગેંગના 18થી પણ વધુ સભ્યો સક્રિય હતા. તમામને પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા લોકોને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- મહેસાણાઃ દલિત વરરાજો ઘોડી ચઢ્યો તો પંચાયતે કર્યો બહિષ્કાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X